Elephant શેપની સોનાની બુટ્ટીઓની આ અનોખી ડિઝાઈન, જ્યારે પણ પહેરશો દરેક વ્યક્તિ કહેશે વાહ

Elephant શેપની સોનાની બુટ્ટીઓ ખૂબ જ સુંદર લાગે છે. આ ખૂબ જ heavy look આપે છે. જો તમારું બજેટ પરવાનગી આપે છે, તો તમારે આ સુંદર ઇયરિંગ્સ ડિઝાઇન કરાવવી જ જોઇએ.

Elephant શેપની સૂંઢ સાથે લટકતી ઈયરીંગની ડિઝાઈન એકદમ ક્યૂટ લાગે છે. જો તમે કેટલીક યુનિક ઇયરિંગ્સ શોધી રહ્યા છો તો તમે આ લુક ટ્રાય કરી શકો છો.

લાંબા અને હળવા Elephant શેપની ડિઝાઇનની લટકતી ઇયરિંગ્સ વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે એટલી જ સારી લાગે છે જેટલી તે ટ્રેડિશનલ લુક સાથે સારી લાગે છે.

Elephant શેપની એન્ટિક ફિનિશ્ડ ગોલ્ડ earrings તમને ટ્રેડિશનલ લુક સાથે રિચ લુક અને ક્લાસિક ટચ આપશે.

સોનાની Elephant શેપની બુટ્ટીઓ સાથે મોતીનો ઉપયોગ ટ્રેડિશનલ સાથે સ્ટાઇલિશ લુક આપે છે. આ ડિઝાઇન સાડી અને લહેંગા સાથે પરફેક્ટ લાગે છે.

ઈયરિંગ્સ સાથે હાથીની ડિઝાઈનનું ઝુંમર ટ્રેડિશનલ લુક માટે ઉત્તમ છે. આ તમને લગ્ન અથવા તહેવારના પ્રસંગોએ દરેકના આકર્ષણનું કેન્દ્ર બનાવશે.

ઇયરીંગની બે ડિઝાઇન અહીં આપવામાં આવી છે. Elephant શેપની ઝુમકી ઈયરિંગ્સ અને ટોપ ખૂબ જ સુંદર લાગે છે. સોના અને ચાંદી ઉપરાંત, તમે આર્ટિફિશયલ ડિઝાઇન પણ મેળવી શકો છો જે ઓછી કિંમતે ઉપલબ્ધ હશે.