ટીવીની આ અભિનેત્રીઓએ એટલા છોકરાઓને ડેટ કર્યા, ગણતા આંગળીઓ ખૂટી જશે
ટીવી જગતની ઘણી એવી સુંદરીઓ છે જેમના નામ હમેશા નવા કલાકારો સાથે જોડાતા રહે છે. તેમની ડેટિંગ લાઈફ પણ કોઈનાથી છુપી ન હતી.
ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીનું નામ મોહસીન ખાન અને 'બાલિકા વધૂ'ના કો-એક્ટર રણદીપ રાય સાથે જોડવામાં આવ્યું હતું, હવે સીરીયલ 'બરરસાતેંના કો-એક્ટર કુશલ ટંડનને ડેટ કરી રહી છે.
ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ અત્યાર સુધી નંદિશ સંધુ, સિદ્ધાર્થ શુક્લા અને ઉમર રિયાઝ જેવા ઘણા કલાકારોને ડેટ કર્યા છે.
આ યાદીમાં અભિનેત્રી નિયા શર્માનું નામ પણ સામેલ છે. ગયા વર્ષે નિયા ટીવી એક્ટર રાહુલ સુધીરને ડેટ કરી રહી હતી, પરંતુ હવે સમાચાર છેકે શાલીન ભનોટને ડેટ કરી રહી છે.
ઈશા માલવિયાએ 20 વર્ષની ઉંમરમાં અભિષેક કુમાર, સમર્થ જુરેલ લોકેશ જેવા ટીવી કલાકારોને ડેટ કરી ચૂકી છે.
સિરિયલ 'કૈસે મુઝે તુમ મિલ ગયે' અભિનેત્રી સૃતિ ઝા અત્યાર સુધી હર્ષદ ચોપરા, કુણાલ કરણ કપૂરને ડેટ કરી ચૂકી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અરિજિત તનેજાને ડેટ કરી રહી છે.
સુમ્બુલ તૌકીર ખાનનું નામ શાલીન ભનોટ, ફહમાન ખાન અને મિશ્કત વર્મા સાથે જોડાયેલું છે. જો કે, અભિનેત્રીએ આ બધાને ડેટ કરવાના સમાચારોને નકારી કાઢ્યા છે.