ટીવીની આ સંસ્કારી વહુએ સફેદ બિકીની પહેરીને બતાવી હોટનેસ
'તુઝસે હૈ રાબતા' અને 'રાયસિંઘાની વર્સેસ રાયસિંઘાણી' જેવી ટીવી સિરિયલોમાં જોવા મળેલી અભિનેત્રી રીમ શેખ આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.
આ તસવીરોમાં રીમ શેખ સફેદ રંગની બિકીની પહેરીને દરિયામાં પોતાની હોટનેસ બતાવી રહી છે. ફોટામાં અભિનેત્રી તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે.
આ તસવીરમાં રીમ શેખ સમુદ્રમાં પોતાનો ચાર્મ ફેલાવી રહી છે. ફોટામાં અભિનેત્રીનું પરફેક્ટ ફિગર જોઈને ફેન્સ પણ પાગલ થઈ ગયા છે.
આ ફોટોમાં રીમ શેખ બીચ પર બ્લેક બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રી પોતાના ક્યૂટ એક્સપ્રેશનથી ચાહકોનું દિલ જીતી રહી છે.
આ તસવીરમાં રીમ શેખ બિકીનીમાં તેની પાતળી કમર અને ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે. તમને જણાવી દઈએ કે રીમ સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે.
આ ફોટામાં રીમ શેખ પોતાની ક્યૂટ સ્માઈલથી ચાહકોના દિલ જીતી રહી છે. ફોટામાં અભિનેત્રીનો આકર્ષક દેખાવ જોઈને ચાહકો ચોંકી ગયા છે.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી રીમ શેખની ઈન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. Insta પર રીમને 6 મિલિયન લોકો ફોલો કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર