મૃણાલ ઠાકુરની ફિટનેસનું સિક્રેટ છે આ રૂટિન, જાણો ડાયટ પ્લાન
હિન્દી સિનેમાંથી લઈને સાઉથ ફિલ્મો સુધી પોતાની ઓળખ મેળવનારી અભિનેત્રી મૃણાલ ઠાકુર આજે તેને પરિચયની જરૂર નથી.
મૃણાલ ઠાકુર હંમેશા જ ચર્ચા રહે છે. અભિનેત્રીના ફેન્સ તેની ફિસનેરનું સિક્રેટ જાણવા માંગે છે.
અભિનેત્રી આ ફિટનેસ રૂટિનને 30 પ્લસ પણ ફોલો કરે છે.
જો તમે વેટ લોસ કરવા માંગો છો અથવા બોડી ફિટ રાખવા માંગો છો તો તમારે કસરત અને ડાયટ બંને પર ધ્યાન આપવું જોઈએ.
મૃણાલ ઠાકુર હંમેશા જ પોતાને હાઇડ્રેટ રાખે છે. અભિનેત્રી દિવસ 8-9 ગ્લાસ પાણી પી છે અને ફિર રહે છે.
મૃણાલ ઠાકુર પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે. અભિનેત્રીની ડાયટમાં કાર્બ્જનું પ્રમાણ ન બરાબર જ હોય છે.
આ ઉપરાંત મૃણાલ ઠાકુર નો સુગર ડાયટ ફોલો કરે છે અને બહારનું ખાવાનુંથી દૂર રહે છે.
મૃણાલ ઠાકુર જિમ જઈને પરસેવો વહાવે છે અને ખૂદ ને ફિટ રાખે છે. અભિનેત્રી રોજ જીમ જાય છે અને વેટ ટ્રેનિંગ, કાર્ડિયો અને ફુલ બોડી વર્કઆઉટ કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર