12 કરોડના બજેટમાં બનાવવામાં આવ્યું હતું આ હિન્દી લોકપ્રિય ગીત
સંજય લીલા ભણસાલીએ પદ્માવત પર પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા.
આ ફિલ્મોને લઈને ઘણો વિવાદ થયો હતો.
દીપિકા પાદુકોણ આ ફિલ્મથી 1500 કરોડની કમાણી કરનાર અભિનેત્રી બની હતી.
જંગી બજેટમાં બનેલી આ ફિલ્મના એક ગીત પર 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
તે ગીત છે ઘૂમર-ઘૂમર દીપિકા પર ફિલ્માવવામાં આવ્યું છે.
12 કરોડના ખર્ચે બનેલું આ ગીત ઘણું હિટ સાબિત થયું.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર