હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે આ વસ્તુ
આહારામાં સૂકા મેવા સામેલ કરવા સંપૂર્ણ આરોગ્ય સારૂ ગણાય છે.
તકમરિયામાં ફાઇબર ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદય સ્વાસ્થ્ય સુધારે છે.
તકમરિયામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે ઇન્ફ્લોમેશનને ઘટાડીને હૃદયના કાર્યોને સરળ બનાવે છે.
આ રીતે અળસીના બીજમાં પ્રોટીન, ફાઈબર અને ઓમેગા 3 ફેટી મળી આવે છે જે હૃદય માટે ખૂબ લાભદાયી છે.
અળસીના બીજ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખીને હૃદય આરોગ્યમાં સુધારો કરવામાં ફાયદાકારક છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર