તમે મોંઘા ઘર અને બંગલા જોયા હશે આજે તમને બતાવીશું ચાલતું ફરતું ઘર જેની કિંમત કારોડો રૂપિયા છે

આ છે કસ્ટમ બિલ્ડ લોકી કોચ પ્રીવોસ્ટ મોટર હોમ. જેની કિંમત છે 2.5 મિલ્યન ડોલર એટલે કે અંદાજે 21 કરોડ રૂપિયા

આ એક RV (રીક્રિએશનલ વ્હીકલ) છે એટલે કે દેખાવમાં તો એ બસ જેવી છે પણ તેની અંદર રહેવાની ઉત્તમ સુવિધાઓ છે

તેમાં બેડથી લઈને કિચન અને વોશરૂમ પણ. કહેવામાં તો વ્હીકલ છે, પરંતુ રોડપર ચાલતું એક ઘર છે

લોકી કોચ પ્રીવોસ્ટ ફક્ત એક ઘર નથી, પરંતુ લક્ઝુરીયસ મહેલને પણ ટક્કર આપે એવું છે

જેમાં ડ્રાઈવર સાથેની જે સીટ છે તે બે સીટની કિંમત જ માત્ર 17 લાખ છે, આ સિટમાં ઇનબિલ્ટ મસાજર પણ છે