ન રૂબિના, ન તો દિવ્યાંકા, આ છે ટીવીની સૌથી મોંઘી એક્ટ્રેસ
દિવ્યાંકા એક સમયે ટીવી પર રાજ કરતી હતી અને મોંઘી અભિનેત્રી હતી.
રૂબિના દિલૈક પણ ટીવીની સૌથી મોંઘી અભિનેત્રી રહી ચૂકી છે.
રૂબિના-દિવ્યાંકા એક સમયે 1 એપિસોડના 1-2 લાખ ચાર્જ કરતી હતી.
પરંતુ હવે ટીવીની એક સીનિયર અભિનેત્રી સૌથી મોંઘી થઈ ચૂકી છે.
આ સ્ટાર અભિનેત્રીનો એક સાડા 6 વર્ષનો પુત્ર રૂદ્રાશ પણ છે.
તે અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ રૂપાલી ગાંગુલી છે.
રૂપાલી ગાંગુલાએ 'અનુપમા'થી એક્ટિંગમાં કમબેક કર્યું હતું.
અભિનેત્રી રૂપાલી ગાંગુલી 'અનુમના'માં ટાઇટલ રોલ નિભાવી રહી છે.
રૂપાલી ગાંગુલી એખ એપિસોડના 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર