આ છે ભારતની સૌથી ધીમી ટ્રેન, 5 કલાકમાં કાપે છે માત્ર આટલું અંતર

સોર્સ : Google

આજ સુધી તમે ભારતની સૌથી ઝડપી ટ્રેનો અને તેમની ગતિ વિશે સાંભળ્યું હશે. આમાં વંદે ભારત, શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોનો સમાવેશ થાય છે.

સોર્સ : Google

પરંતુ આજે અમે તમને ભારતની સૌથી ધીમી ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સોર્સ : Google

આ ટ્રેન સરેરાશ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ ટ્રેનનું નામ મેડ્ડુપાલયમ ઊટી નીલગિરી પેસેન્જર ટ્રેન છે.

સોર્સ : Google

આ ટ્રેન મેડ્ડુપલયમ અને ઊટી વચ્ચે 46 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેન કેલર, કન્નુર, વેલિંગ્ટન, લવડેલ અને ઊટકામુંડ નામના પાંચ સ્ટેશનોમાંથી પસાર થાય છે.

સોર્સ : Facebook

આ ટ્રેનને તેની 46 કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરવામાં કુલ 5 કલાક લાગે છે. ભારતની સૌથી ધીમી ટ્રેનનો ઉપયોગ મોટે ભાગે પ્રવાસીઓ દ્વારા કરવામાં આવે છે.

સોર્સ : Google