કબજિયાતની તકલીફ દૂર કરે છે આ ઘરગથ્થુ ઉપાય
કબજિયાત દરેક રોગોનું મૂળ જળ છે, જેથી કરીને કબજિયાતને મટાડવવા તમે આ ઉપાય અજમાવી શકો છો.
વરિયાળી એક નેચરલ કાર્મિનેટીવ છે, જે પાચનતંત્રમાં ગેસ અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે તથા કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે.
દરરોજ પાણીમાં લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરીને તે પાણી પીવું.
દરરોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ અંજીર ખૂબ ચાવીને ખાઈ લેવા અને તેના ઉપર એકાદ કપ હૂંફાળું દૂધ પીવું.
રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ લેવાથી કબજિયાત દૂર થાય છે.
આદુ એક નેચરલ એન્ટી ઈન્ફ્લામેટરી ફૂડ છે, જેનાથી પાચનતંત્ર મજબૂત બને છે. પાચન યોગ્ય પ્રકારે થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર