કિરાયા અડવાણીની ફિટનેસનું રાઝ છે આ ડ્રિંક
કિયારા અડવાણી ઇન્ડસ્ટ્રીની મોસ્ટ ફેવરેટ હિડ અને સુંદર અભિનેત્રી છે.
અભિનેત્રી બ્યુટી અને ગ્લોઈંગ સ્કિન માટે ઘણું રૂટિન ફોલો કરે છે
કિયારા ફિટનેસના કિસ્સામાં ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.
અભિનેત્રી રોજ સવારે 1 થી 2 કલાક જિમમાં વર્કઆઉટ કરે છે
આ ઉપરાંત કિયારા ડાન્સ અને બોક્સિંગ દ્વારા પણ ખુદને ફિટ રાખે છે
કિયારા અડવાણીની ફિટ બોડીનું રાઝ એક ડ્રિંક છે જેનું નામ લીંબુ પાણી છે.
ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી મેટામોલિઝ્મ અને સ્કિન પણ ગ્લો કરે છે
અભિનેત્રી કસરત સાથે હેલ્ધી ડાયટ પણ ફોલો કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર