કેરી ખાવાથી મટે છે આ રોગ

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. હાલ કેરીની સિઝના ચાલી રહી છે.

કેરીમાં સૌથી વધું વિટામિન એ અને સી મળી આવે છે. આ ઉપરાંત ફોસ્ફોરસ અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે.

તેમજ કેરી ખાવાથી આપણાં શરીરને ઘણાં ફાયદા થાય છે.

કેરીમાં હાજર વિટામિન એ આંખો માટે લાભદાયી હોય છે. તેનું સેવન આંખનો રોશની વધારે છે.

કેરી ખાવાથી આપણું શરીરને કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલ રહે છે.

કેરી ખાવાથી તમારી યાદશક્તિ તેજ થાય છે, કેરીમાં ગ્લૂટામિન એસિડ હોય છે, જે વિચારવાની શક્તિને તેજ કરે છે.

આ ઉપરાંત કેરીનું સેવનથી આપણી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટ થાય છે. જેથી આપણું શરીર અનેક બીમારીથી બચે છે.

કેરીમાં મળી આવતા એન્ઝાઇમ પાચન ક્રિયાને મજબૂત બનાવે છે.