આ ડિઝાસ્ટર ફિલ્મે બરબાદ કર્યું હતું ગોવિંદાનું કરિયર
બોલિવૂડમાં 80 અને 90ના દાયકામાં ગોવિંદાનો સિક્કો ચાલતો હતો.
મોટા મોટા સ્ટાર્સના સ્ટારડમ પણ તેના સામે કઈ નહતાં.
છતાં ગોવિંદાનું કરિયર એવું ડબ્યૂ, જે આજ સુધી સંભાળી ન શક્યાં.
2003માં ગોવિંદાની એવી ફિલ્મ આવી, જે બાદ તેનું કરિયર બરબાદ થઈ ગયું.
તે ફિલ્મનું નામ છે 'રાજા ભૈય્યા'. આ એક કોમેડી ડ્રામા મૂવી હતી.
પરંતુ ફિલ્મની કહાની લોકોને જરા પણ પસંદ નહતી આવી.
ક્રિટિક્સથી પણ ફિલ્મ 'રાજા ભૈય્યા'ને નેગેટિવ રિવ્યૂઝ મળ્યો હતો.
4.75 કરોડમાં બની ફિલ્મ ફક્ત 2.58 કરોડની કમાણી કરી શકી હતી.
ફિલ્મ ફ્લોપ જતા ગોવિંદાએ બોલિવૂડથી અંતર બનાવી દીધું હતું.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર