આ સેલિબ્રિટી પોતાના અવાજથી લઇ પ્રાઈવેટ પાર્ટનો કરાવી ચુક્યા છે વીમો
સ્વર કોકિલા લતા મંગેશકર ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ દુનિયા તેમના અવાજ માટે આજે પણ દીવાની છે. તેથી જ તેમણે અવાજનો વીમો લીધો હતો.
નેહા ધૂપિયાએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેણે તેના બટનો વીમો કરાવ્યો છે.
ફેન્સ વિશ્વ મિસ વર્લ્ડ 2000 પ્રિયંકા ચોપરાની સ્માઈલ માટે દીવાના છે. એટલે જ તેણે પોતાની સ્માઈલનો સ્મિતનો વીમો કરાવ્યો છે.
સની દેઓલ 'બોર્ડર 2' માટે ચર્ચામાં છે. તેણે પોતાના અવાજ અને ડાયલોગ ડિલિવરીની શૈલીનો વીમો ઉતાર્યો છે.
રજનીકાંતના અવાજ અને તેમની સ્ટાઈલથી દરેક લોકો પ્રભાવિત છે. આ જ કારણ છે કે રજનીકાંતે તેમના આઇકોનિક અવાજના કોપીરાઇટ અને વીમો બંને કરાવ્યા છે.
અમેરિકન ટીવી સેલિબ્રિટી હોલી મેડિસને તેની બ્રેસ્ટનો વીમો કરાવવા માટે 1 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
રાખી સાવંતે તેના બટનો વીમો કરાવ્યો છે.
અમિતાભ બચ્ચનના દમદાર અવાજ અને સ્ટાઈલ પર લોકો ફિદા છે, તેમણે પણ અવાજનો વીમો અને કોપીરાઈટ કર્યો છે.
મલ્લિકા શેરાવત તેના સેક્સી ફિગર માટે ફેમસ છે. આ જ કારણ છે કે તેણે સંપૂર્ણ શરીરનો વીમો લીધો છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર