આ બિઝનેસમેન રોજ કરે છે 7 કરોડનું દાન.
સોર્સ :
Google
2025માં HCLના સ્થાપક શિવ નાદર સૌથી મોટા દાનવીર બન્યા છે, 2708 કરોડનું દાન કરીને હુરુન યાદીમાં ટોચ પર છે.
સોર્સ :
Google
અમીરોની યાદીમાં ચોથા ક્રમે છે શિવ નાદર ફેમિલી, છેલ્લા 5 વર્ષમાં 4 વખત ટોપ પર છે.
સોર્સ :
Google
મુકેશ અંબાણી ફેમિલી 626 કરોડ સાથે બીજા, બજાજ ફેમિલી 446 કરોડ સાથે ત્રીજા સ્થાને છે.
સોર્સ :
Google
શિવ નાદરની નેટવર્થ 34.1 અબજ ડોલર છે (ફોર્બ્સ મુજબ).
સોર્સ :
Google
1976માં પાંચ મિત્રો સાથે HCLની શરૂઆત કરી, આજે 60 દેશોમાં 2.23 લાખ કર્મચારીઓ છે.
સોર્સ :
Google
2020માં દીકરી રોશની નાદર મલ્હોત્રાને ચેરમેન બનાવ્યા છે.
સોર્સ :
Google
આ વર્ષે ગયા વર્ષ કરતાં 26% વધુ દાન કર્યું છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર