બોલિવૂડના આ અભિનેતા ફિલ્મોમાં હીરોમાંથી વિલન બન્યા, આ ભૂમિકામાં પણ દર્શકોએ આપ્યો ભરપૂર પ્રેમ
'પઠાણ'માં જોન અબ્રાહમને જોઈ દર્શકોએ ખૂબ તાળીઓ વગાડી હતી
શાહરૂખ ખાને 'બાજીગર'માં વિલન બનીને ચાહકોનું દિલ જીત્યું હતું
'દિલજલે'માં અજય દેવગનને કેટલાક ખરાબ લોકો આતંકવાદી બનવા માટે મજબૂર કરી દે છે
કેકે મેનને 'શૌર્ય'માં જોયા બાદ દર્શકોએ ખૂબ તાળીઓ વગાડી હતી
'એ વેનસડે'માં નસીરૂદીન શાહે વિલનનું પાત્ર ભજવ્યું હતું
2018માં રિલીઝ થયેલી '2.0'માં અક્ષય કુમારે વિલન બની ખૂબ વાહવાહી મેળવી
'ટાઇગર 3'માં ઇમરાન હાશમીએ વિલન બનીને બધાંને ચોકાવી દીધા
'ખલનાયક'માં વિલન બનીને સંજય દત્ત ચારેબાજુ છવાય ગયા હતાં
સની દેઓલ પણ 'અર્જુન પંડિત'માં વિલનનું પાત્ર નિભાવી ચૂક્યા છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર