માત્ર એક ક્લિકમાં ગરમ થઈ જશે આ ધાબળો; કિંમત ₹759 થી શરૂ

સોર્સ : Google

કડકડતી ઠંડીથી ઘણા લોકો પરેશાન છે, જ્યાં મોટી રજાઈઓ અને મોંઘા ધાબળા પણ પૂરતી રાહત આપી શકતા નથી. આવા સમયે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઈલેક્ટ્રિક ધાબળાના વિવિધ વિકલ્પો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

સોર્સ : Google

ઇલેક્ટ્રિક ધાબળા Electricityથી ચાલે છે, જેમાં તમે ઠંડીની જરૂરિયાત મુજબ હીટિંગ કેપેસિટી વધારી શકો છો.

સોર્સ : Google

આ ઇલેક્ટ્રિક ધાબળાની કિંમત ₹759 થી શરૂ થાય છે. Amazon અને Flipkart જેવા પ્લેટફોર્મ પર આ ધાબળા ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ, આવી જ ઓછી કિંમતના 5 શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક ધાબળા વિશે.

સોર્સ : Google

ફ્લિપકાર્ટ પર 'Arcova Home' બ્રાન્ડનો ઇલેક્ટ્રિક ધાબળો માત્ર ₹759માં ઉપલબ્ધ છે, જે કડકડતી ઠંડીમાં ગરમાવો મેળવવા માટે ઉત્તમ વિકલ્પ છે.

સોર્સ : Google

Amazon.in પર ઇલેક્ટ્રિક ધાબળો ₹949માં ઉપલબ્ધ છે, જેની સાઈઝ 30x60 ઇંચ છે. આ ધાબળામાં હીટિંગ માટે 3 સેટિંગ્સ આપવામાં આવ્યા છે અને સુરક્ષા માટે તેમાં ઓવરહીટિંગ પ્રોટેક્શન ફીચર પણ છે.

સોર્સ : Google

લાઇફલોંગ બ્રાન્ડનો ઇલેક્ટ્રિક ધાબળો પણ ઉપલબ્ધ છે, જે સિંગલ બેડ માટે શ્રેષ્ઠ છે. તેની કિંમત ₹2,399 છે.

સોર્સ : Google

Superior બ્રાન્ડનો ઇલેક્ટ્રિક ધાબળો ₹1,598 માં ઉપલબ્ધ છે, જે 5 વર્ષની લાંબી વોરંટી સાથે આવે છે. બ્રાન્ડનો દાવો છે કે આ ધાબળો ખૂબ જ ઓછો પાવર વાપરે છે

સોર્સ : Google

Warmland બ્રાન્ડનો ઇલેક્ટ્રિક ધાબળો Amazon.in પર ₹998 માં ઉપલબ્ધ છે. 30x60 ઇંચની સાઇઝ ધરાવતો આ ધાબળો હીટ પ્રોટેક્શન ફીચર સાથે આવે છે.

સોર્સ : Google

જો ઇલેક્ટ્રિક ધાબળાનું યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં આવે, તો તે વાપરવો એકદમ સુરક્ષિત છે.

સોર્સ : Google