આ સુંદરીએ આઇસક્રીમ કોન સાથે બિકીનીમાં તસવીરો શેર કરી મચાવી હલચલ
આ ફોટોમાં ભૂમિ પેડનેકર મેકઅપ વગર જોવા મળી રહી છે. ઘણા લોકો કહે છે કે આ ફોટો જોઈને તેઓ ભૂમિને ઓળખી નથી શકતા.
ભૂમિ પેડનેકરે લાંબા સમય બાદ કામમાંથી બ્રેક લીધો છે. હાલમાં તે પોતાનું વેકેશન દિલથી માણી રહી છે. ચાહકોને તેની સ્ટાઈલ ઘણી પસંદ આવી છે.
સેલ્ફી લેતી વખતે ભૂમિ પેડનેકરની સ્ટાઈલ એકદમ અલગ છે. ફોટોમાં ભૂમિ પેડનેકરનો બોલ્ડ લુક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ભૂમિ પેડનેકરની આ તમામ તસવીરો ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યા બાદ તરત જ વાયરલ થવા લાગી છે. દરેક ફોટામાં અભિનેત્રીનો અલગ અવતાર જોવા મળે છે.
ભૂમિ પેડનેકરની બોલ્ડનેસે ઈન્ટરનેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે. ફોટો જોયા પછી, ચાહકો ઈચ્છે તો પણ અભિનેત્રીના લુક પરથી નજર હટાવી શકતા નથી.
ભૂમિ પેડનેકર તેના હાથમાં આઈસ્ક્રીમ કોન પકડીને ફોટામાં તેના એબ્સને ફ્લેશ કરતી જોવા મળે છે. તેના ચહેરા પરના કાળા ચશ્મા તેના દેખાવમાં વધારો કરી રહ્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર