એક સમયે છાપા નાખવા જતી હતી આ એક્ટ્રેસ, આજે છે કરોડોની માલકિન
સોર્સ : Google
આજે તમને એક એવી એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ક્યારેક પૈસા કમાવવા માટે ન્યૂઝપેપર વેચ્યા તો ક્યારેક રસ્તા ઉપરથી બરફ હટાવવાનું કામ કર્યું.
સોર્સ : Google
આ એક્ટ્રેસ છે સની લિયોની. ભૂતકાળને લઈને સની લિયોની ઘણી વિવાદોમાં રહી છે કારણ કે પહેલા તે એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી.
સોર્સ : Google
એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે કેવી રીતે બાસ્કેટબોલ ટીમના પૈસા ભેગા કરવા માટે તે બરફ હટાવવાનું કામ કરતી હતી, ન્યૂઝપેપર વેચતી હતી અને બેબી સિટીંગ પણ કરતી હતી.
સોર્સ : Google
2024 ના અહેવાલ મુજબ તેની કુલ સંપત્તિ અંદાજે ₹98 કરોડ છે.
સોર્સ : Google
રિપોર્ટ્સ અનુસાર, સની એક ફિલ્મ માટે ₹2 થી 3 કરોડ ચાર્જ કરે છે.
સોર્સ : Google
સનીની પોતાની મેકઅપ બ્રાન્ડ છે જેનું નામ 'સ્ટારસ્ટ્રક' (StarStruck) છે. એક અહેવાલ મુજબ, આ બ્રાન્ડનું વાર્ષિક ટર્નઓવર ₹10 કરોડ છે.
સોર્સ : Google
તેના પતિ ડેનિયલ વેબર સાથે તેની 'સનસિટી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ' નામની મીડિયા કંપની પણ છે.