50 સેકન્ડની જાહેરાતના આટલા કરોડ લે છે આ અભિનેત્રી
આ અભિનેત્રીનો સિક્કો બોલિવૂડ- સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ચાલી ગયાં છે.
પરણિત અભિનેત્રી 2 બાળકોની માતા છે, ડાયરેક્ટરની પત્ની છે.
એક્ટ્રેસ પાર્ટ-ટાઇમ મોડલ અને હોસ્ટ તરીકે કામ કર્યું.
અભિનેત્રીએ મલયાલમ હિટ ફિલ્મ 'મનાસ્સિનાકરે'થી ડેબ્યૂ કર્યું.
નયનતારા હાઇએસ્ટ પેડ અભિનેત્રી છે જે 11 કરોડ રૂપિયા ફી લે છે.
નયનતારાએ ટાટા સ્કાઇ સાથે એક ડીલ સાઇન કરી છે.
નયનતારા 50 સેકન્ડની જાહેરાત માટે 5 કરોડ લે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર