1 કે 2 નહીં, 36 બાળકોની માતા છે આ બોલીવૂડ એક્ટ્રેસ
બોલીવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાને કોઈ પરિચયની જરૂર નથી.
પ્રીટિ ઝિન્ટાએ વર્ષો સુધી બોલિવૂડમાં કામ કર્યું અને પોતાની ઓળખ બનાવી છે.
પ્રીટિ ઝિન્ટા IPL ટીમ પંજાબ કિંગ્સની માલિક પણ છે.
તમને જણાવી દઈએ કે પ્રીટિ લગ્ન પહેલા જ 34 બાળકોની માતા બની ગઈ હતી.
હકીકતમાં, એક્ટ્રેસે વર્ષ 2009માં પોતાનો 34મો જન્મદિવસ ખૂબ જ યાદગાર બનાવ્યો હતો.
પોતાના 34મા જન્મદિવસ પર એક્ટ્રેસે ઋષિકેશના મધર મિરેકલ અનાથાશ્રમમાંથી 34 છોકરીઓને દત્તક લીધી હતી.
પ્રીટિએ 2016માં જીન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ પાંચ વર્ષ પછી તેઓ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા. આવી રીતે પ્રીટિ હવે 36 બાળકોની માતા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર