2026ના સૌથી શક્તિશાળી રાજયોગથી આ રાશિઓ થશે માલામાલ
સોર્સ : GOOGLE
વૈદિક જ્યોતિષમાં બનનારા રાજયોગ જાતકોના જીવનમાં મોટા ફેરફાર લાવવાની ક્ષમતા ધરાવે છે.
સોર્સ : GOOGLE
વર્ષ 2026માં એક આવો જ વિશેષ અને શુભ યોગ બની રહ્યો છે, જેને લક્ષ્મી નારાયણ યોગ કહેવામાં આવે છે.
સોર્સ : GOOGLE
આ યોગ ત્યારે બને છે જ્યારે બુદ્ધિ, વ્યાપાર અને વાણીના કારણ બુધ અને ધન, સુખ અને વૈભવના દાતા શુક્ર એક સાથે આવે છે.
સોર્સ : GOOGLE
આ વખતે ખાસ વાત એ છે કે, બુધ અને શુક્રની યુતિ કુંભ રાશિમાં થઈ રહી છે, જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. આવી સ્થિતિમાં ત્રિગ્રહી યોગની સાથે-સાથે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
સોર્સ : GOOGLE
દ્રિક પંચાગ પ્રમાણે શુક્ર 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાત્રે 1:15 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે, જ્યાં બુધ અને રાહુ પહેલાથી જ હાજર છે.
સોર્સ : GOOGLE
આ શુભ યોગ 2 માર્ચ, 2026 સુધી પ્રભાવી રહેશે. ચંદ્ર રાશિ પર આધારિત આ વિશ્લેષણ પ્રમાણે મેષ, મિથુન અને તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન વિશેષ લાભ મળી શકે છે.
સોર્સ : GOOGLE
મેષ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ કરિયર અને ધનની દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે.
સોર્સ : GOOGLE
મિથુન રાશિના જાતકો માટે આ યોગ નવમાં ભાવમાં બની રહ્યો છે, જે ભાગ્ય અને ધર્મનો ભાવ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે.
સોર્સ : GOOGLE
તુલા રાશિના જાતકો માટે આ યોગ પાંચમાં ભાવમાં બની રહ્યો છે. પાંચમો ભાવ બુદ્ધિ, પ્રેમ, સંતાન અને સર્જનાત્મકતા સાથે જોડાયેલો હોય છે.