યુવાનો માટે પ્રેરણા છે આ મહિલાઓ, જે દેશ-વિદેશમાં વગાડી ચૂકી છે ડંકો

મેરી કોમ દેશની પહેલી ઓલમ્પિક વિજેતા મહિલા બોક્સર છે.

કિરણ બેદી ભારતીય પોલીસ સેવામાં સામેલ થનારા પ્રથમ મહિલા અધિકારી છે.

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ વિદેશોમાં પણ ભારતનો ડંકો વગાડ્યો છે.

એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ લોકો માટે પ્રેરણા છે.

એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર પર ચડનારી પહેલા વિકલાંગ ભારતીય મહિલા અરૂણિમા સિંહા છે.

મણિપુરની 'આયર્ન લેડી' ડ્રોમ ચાનુ શર્મિલા 16 વર્ષથી ઉપવાસ કરીને ચર્ચામાં આવી હતી.