આ દિગ્ગજ કલાકારોએ એક્ટિંગ માટે છોડી દીધી પોતાની સરકારી નોકરી
એક્ટર રાજ કુમાર બોલિવૂડ ડેબ્યૂ પહેલા મુંબઈમાં સબ ઇન્સ્પેક્ટરના પદ પર નોકરી કરતા હતાં
નિર્મલ પાંડેએ ક્લાર્કની નોકરી છોડી એક્ટિંગમાં કરિયર બનાવ્યું.
એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા બલરાજ સહની સરકારી પ્રોફેસર હતાં
અમોલ પાલેકર બેંક ઓફ ઈન્ડિયામાં ક્લાર્કના પદ પર નોકરી કરતાં હતાં
દિવગંત એક્ટર અમરીશ પુરી વીમા વિભાગમાં ક્લાર્ક હતાં
ઈન્ડિયન ચાર્લી ચેપ્લિન જોની વોકર સરકારી બસ કંડક્ટર હતા
એક્ટિંગ પહેલા દેવાનંદ ઇન્ડિયન આર્મીમાં સરકારી નોકરી કરતા હતાં
સુપરસ્ટાર રજનીકાંત પણ બસ કંડક્ટર હતાં
આ દિગ્ગજ કલાકારોએ એક્ટિંગ માટે છોડી દીધી પોતાની સરકારી નોકરી
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર