આમિર અલી સાથે ડિવોર્સ લીધા પછી સંજીદા શેખ પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. હ્રિતિક-દીપિકાની ‘ફાઇટર’ બાદ તે ભણસાલીની ‘હીરામંડી’માં જોવા મળશે.

કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડા લીધા પછી જેનિફર વિંગેટ સિંગલ લાઇફ એન્જોય કરી રહી છે.

સચિન શ્રોફ સાથે જુદા થયા પછી જૂહી પરમારે પણ બીજા લગ્ન નથી કર્યા. તે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે.

નંદિશ સંધુ સાથે ડિવોર્સ પછી રશ્મી દેસાઈએ પણ બીજા લગ્ન વિશે વિચાર્યું નથી.

રાકેશ બાપટથી જૂદા થયા પછી રિદ્ધિ ડોગરા સિંગલ લાઇફ એન્જોય કરી રહી છે.

અલી મર્ચન્ટ સાથે ડિવોર્સ લીધા પછી સારા ખાન પણ સિંગલ લાઇફ જીવી રહી છે.

ઉર્વશી ઢોળકિયા છૂટાછેડા પછી એકલી જ તેના બે દીકરાઓને સંભાળે છે.

વિવિયન ડીસેના સાથે વર્ષ 2017માં ડિવોર્સ લીધા પછી એક્ટ્રેસ વાહબિજ દોરાબાજી પણ સિંગલ છે અને લાઇફ એન્જોય કરી રહી છે.