આ સ્ટાર્સે છૂટાછેડા લઈને પોતાના વર્ષોના સંબંધોનો અંત લાવી દીધો
કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. 2016માં કરિશ્મા અને સંજયે પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ લીધા હતા
અભિનેતા આમિર ખાન અને કિરણ રાવે વર્ષ 2021માં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી, બંનેએ 15 વર્ષ પહેલા વર્ષ 2005માં લગ્ન કર્યા હતા.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહે 1991માં તેમના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા, તેમના લગ્ન માત્ર 13 વર્ષ જ ચાલ્યા હતા, બંનેએ 2004માં છૂટાછેડા લીધા હતા.
ફરહાન અખ્તર અને અધુના ભાબાનીએ 2017માં તેમના 16 વર્ષ જૂના લગ્ન સંબંધોનો અંત લાવ્યો હતો.
લગ્નના 12 વર્ષ બાદ એશા દેઓલે પતિ ભરત તખ્તાની સાથે ફેબ્રુઆરી 2024ની છૂટાછેડા લીધા
મલાઈકા અને અરબાઝ ખાન લગ્નના 19 વર્ષ બાદ છૂટાછેડા પડ્યા હતા.
મનીષા કોઈરાલાએ વર્ષ 2010માં બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. 2012માં બંનેએ છૂટાછેડા લઈ લીધા.
2013માં રિતિક રોશન અને સુઝૈન ખાને લગ્નના 13 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો.