સલમાનથી લઈને રણબીર સુધી આ સ્ટાર્સ છે સ્પોર્ટ્સ ટીમના માલિક
શાહરુખ ખાન IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો માલિક છે.
જુહી ચાવલા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની સહ-માલિક છે.
પ્રીતિ ઝિન્ટા IPLમાં પંજાબ કિંગ્સ (પહેલા કિંગ્સ ઈલેવન પંજાબ) ટીમની માલિક છે.
પ્રો કબડ્ડી લીગમાં અભિષેક બચ્ચન જયપુર પિંક પેન્થર્સ ટીમનો માલિક છે.
સલમાન ખાન ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં દિલ્હી ટીમનો માલિક છે. તેણે થોડા દિવસ પહેલા જ આ ટીમ ખરીદી છે,
જોન અબ્રાહમ ઈન્ડિયન સુપર લીગમાં ફૂટબોલ ટીમ નોર્થઈસ્ટ યુનાઈટેડ એફસીનો માલિક છે.
રણબીર કપૂર પણ ઈન્ડિયન સુપર લીગમાં મુંબઈ સિટી એફસી ટીમનો માલિક છે.
અક્ષય કુમાર પ્રો કબડ્ડી લીગમાં બંગાળ વોરિયર્સ ટીમનો સહ-માલિક છે.
તાપસી પન્નુ પ્રીમિયર બેડમિન્ટન લીગમાં પુણે 7 એસિસ ટીમની માલિક છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર