આ ખાનગી બેંકો વરિષ્ઠ નાગરિકોને FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ

બંધન બેંક વરિષ્ઠ નાગરિકોને FD પર 1 વર્ષ માટે 6.60%, 3 વર્ષ અને 5 વર્ષ માટે 7.75% અને 8.55% ના વ્યાજ આપે છે.

DCB બેંક પણ 1 વર્ષ 7.60% વ્યાજ, 3 વર્ષ માટે તમને 7.90 % વ્યાજ અને 5 વર્ષ માટે 8.50 % વ્યાજ આપી રહી છે.

SBM બેંકમાં 1 વર્ષ માટે 7.55%, 3 વર્ષ માટે 7.80% અને 5 વર્ષ માટે 8.25% વ્યાજ મળશે.

RBL બેંકમાં 1 વર્ષ અને 3 વર્ષના સમયગાળા માટે FD કરો છો, તો વ્યાજ દર 7.60 % છે, જ્યારે 5 વર્ષ માટે વ્યાજ દર 8 .60% છે.

ઇન્ડસઇન્ડ બેંકમાં વરિષ્ઠ નાગરિકો માટે 1 વર્ષના સમયગાળા માટે પણ 7.75% વ્યાજ લાગુ છે, જ્યારે 3 વર્ષ અને 5 વર્ષની FD પર 8.25% વ્યાજ ઉપલબ્ધ છે.

યસ બેંકમાં 1 વર્ષ માટે વ્યાજ દર 7.75% છે, જ્યારે 3 વર્ષ અને 5 વર્ષની FD પર 8% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંકમાં 1 વર્ષની FD પર 7.00% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. દર 3 વર્ષ અને 5 વર્ષના કાર્યકાળ માટે 7.50% છે.

IDFC ફર્સ્ટ બેંક વરિષ્ઠ નાગરિકોને 1 વર્ષના કાર્યકાળ માટે દર 7.00% છે, જ્યારે 3 વર્ષ અને 5 વર્ષ માટે વ્યાજ દર અનુક્રમે 7.25% અને 7.30 % છે.