આ દિગ્ગજ ખેલાડીઓએ પોતાના કરિયરમાં રમી છે માત્ર એક T20I મેચ

સોર્સ : Google

મોન્ટી પનેસરે 9 જાન્યુઆરી 2009ના રોજ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે એકમાત્ર T20I મેચ રમી હતી.

સોર્સ : Google

જેસન ગિલેસ્પીના નામે એક T20I છે. ગિલેસ્પીએ જૂન 2005માં ઈંગ્લેન્ડ સામે આ મેચ રમી હતી.

સોર્સ : Google

પાકિસ્તાનના ઈન્ઝમામ-ઉલ-હકે 28 ઓગસ્ટ 2006ના રોજ ઈંગ્લેન્ડ સામે એકમાત્ર T20I મેચ રમી હતી.

સોર્સ : Google

રાહુલ દ્રવિડે 31 ઓગસ્ટ 2011ના રોજ માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે એકમાત્ર T20I મેચ રમી હતી.

સોર્સ : Facebook

સચિન તેંડુલકરે 1 ડિસેમ્બર 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે એકમાત્ર T20I મેચ રમી હતી.

સોર્સ : Google