આઈપીએલ 2024માં અત્યાર સુધીમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી હેનરી ક્લાસેનને સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. જેણે 6 મેચમાં 24 સિક્સર ફટકારી છે.
રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ આ યાદીમાં બીજા સ્થાને છે. પરાગે 7 મેચમાં 20 સિક્સર ફટકારી છે. તેમજ આ સિઝનમાં 318 રન બનાવ્યાં છે.
આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન રોહિત શર્મા પાંચમા સ્થાને છે. રોહિત શર્માએ 7 મેચમાં 18 સિક્સર ફટકારી છે. આ સિવાય રોહિતે 297 રન બનાવ્યાં છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના સુનીલ નારાયણે 6 મેચમાં 20 સિક્સર ફટકારી છે. જ્યારે નારાયણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 276 રન બનાવ્યાં છે.
લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી નિકોલસ પુરન સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે ચોથા સ્થાને છે. પુરને અત્યાર સુધી 6 મેચમાં 19 સિક્સર ફટકારી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર