શિખર ધવનની નવી ગર્લફ્રેન્ડના આ ફોટા તમને પણ દિવાના બનાવી દેશે

શિખર ધવન હાલમાં પોતાના અંગત જીવનને કારણે સમાચારમાં છે.

તે સતત એક સુંદરી સાથે સ્પોટ થઈ રહ્યો છે.

આ સુંદરીનું નામ સોફી સાઇન છે.

કહેવાય છે કે સોફી શિખર ધવનની નવી ગર્લફ્રેન્ડ છે

સોફી સાઇન મૂળે આયર્લેન્ડની રહેવાસી છે.

તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બહુ જ એક્ટિવ રહે છે.

શિખર ધવન પણ તેને ફોલો કરે છે.

સોફી મોટાભાગે વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે. પણ ઈન્ડિયન ટ્રેડિશનલમાં પણ તે ખૂબ જ આકર્ષક લાગે છે

ઇન્સ્ટાગ્રામ પર સોફી પોતાના ફોટો શેર કરતી રહે છે. જેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

તેનો લુક ફેન્સને પાગલ કરી મૂકે છે. લોકો તેની સુંદરતના વખાણ કરતાં નથી થાકતા