શુક્રના રાશિ પરિવર્તનથી આ જાતકોને 2026માં થશે વિશેષ લાભ
સોર્સ : Google
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને રાક્ષસોનો ગુરૂ કહેવામાં આવે છે. આ ગ્રહ જીવનમાં પ્રેમ, આકર્ષણ, સુંદરતા, ભોગ-વિલાસ, કલા, સૌંદર્ય-બોધ, ધન, વૈભવ, પ્રતિષ્ઠા અને સંબંધોની મધુરતાનો પ્રમુખ કારક માનવામાં આવે છે.
સોર્સ : Google
જ્યારે પણ શુક્ર પોતાની રાશિ બદલે છે, તેનો પ્રભાવ ફક્ત 12 રાશિ પર નથી પડતો પરંતુ, દેશ-દુનિયાના સામાજિક, આર્થિક પાસાઓ પર પણ જોવા મળે છે.
શુક્રનું શનિની રાશિમાં જવું એક મહત્ત્વપૂર્ણ ખગોળીય સ્થિતિ છે. કારણ કે, શનિનું અનુશાસન અને શુક્રનું વૈભવ મળીને અનેક રાશિ માટે નવી સંભાવના અને સકારાત્મક પરિણામ લઈને આવે છે.
સોર્સ : Google
શુક્રનું રાશિ પરિવર્તન અને રાશિઓના જીવનમાં મોટો બદલાવ લઈને આવશે. અહીં જાણો આ રાશિ કઈ છે.
સોર્સ : Google
શુક્રનું મકરમાં ગોચરથી મેષ રાશિના જાતકો માટે કારકિર્દી અને પ્રતિષ્ઠાનો સમય ખૂબ શુભ રહેશે. નોકરીમાં ઉચ્ચ પદ અથવા નવી જવાબદારી મળવાની સંભાવના છે.
સોર્સ : Google
તુલા રાશિના સ્વામી સ્વયં શુક્ર છે, તેથી આ ગોચર તુલા રાશિ માટે વિશેષ મહત્ત્વ રાખે છે. પરિવારમાં સુખ-શાંતિ વધશે, ઘરમાં કોઈ શુભ કાર્ય થવાના સંકેત છે.
સોર્સ : Google
શુક્ર મકર રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે. તેથી તેનો પ્રભાવ સૌથી વધુ અને સીધો મકર રાશિના જાતકો પર પડશે. મકર રાશિના જાતકોનું વ્યક્તિત્વ નિખરશે, આકર્ષણ વધશે, લોકો તમારી તરફ સ્વાભાવિક રૂપે આકર્ષિત થશે.