શુક્રના રાશિ પરિવર્તનથી આ જાતકો થશે માલામાલ
સોર્સ :
Google
19 એપ્રિલે ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેનાથી બનશે અત્યંત શુભ એવો 'કેન્દ્ર ત્રિકોણ રાજયોગ'.
સોર્સ :
Google
આ રાજયોગથી ખાસ કરીને 3 રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
સોર્સ :
Google
વૃષભ રાશિમાં શુક્ર આવતા કરિયરમાં પ્રગતિ થશે અને અવિવાહિતો માટે લગ્નના યોગ બનશે.
સોર્સ :
Google
સિંહ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન અને નવી જવાબદારીઓ મળશે. બેરોજગારોને નવી નોકરી મળી શકે છે.
સોર્સ :
Google
કન્યા રાશિના જાતકોને નસીબનો પૂરો સાથ મળશે. વિદેશ યાત્રા કે ઉચ્ચ શિક્ષણના સપના સાકાર થશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર