ઘણા લોકો માટે વજન ઘટાડવું ખૂબ મુશ્કેલ છે કારણ કે આ આખી સફરમાં તમારે ધીરજની જરૂર છે. સારી વાત એ છે કે વજન ઘટાડવા માટે કેટલાક કુદરતી ઉપાયો છે.
સોર્સ : Google
ઘણી બધી ઔષધિઓ છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઔષધિઓનો એક મોટો ફાયદો એ છે કે તેની કોઈ આડઅસર થતી નથી. ચાલો જાણીએ આ ઔષધિઓ વિશે-
સોર્સ : Google
તજ એક કુદરતી મસાલો છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. 2019 ના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે 12 અઠવાડિયા સુધી દરરોજ ઓછામાં ઓછા 2 ગ્રામ તજનું સેવન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
સોર્સ : Google
મેથી વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, ખાસ કરીને ચરબીનો સંગ્રહ ઘટાડવામાં. જોકે, આ માટે હજુ વધુ સંશોધન બાકી છે.
સોર્સ : Google
આદુ તેના anti inflammatory ગુણધર્મો માટે જાણીતું છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. 2018ના એક સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે કે આદુનું સેવન શરીરનું વજન ઘટાડી શકે છે.
સોર્સ : Google
આ માહિતી તમારી જાણકારી માટે છે. કોઈપણ વસ્તુનું ઉપયોગ થતા નુકસાન માટે gstv જવાબદાર રહેશે નહીં.