લીવર શરીરનો મુખ્ય અંગ છે, જે લોહીને સાફ તેમજ પોષક તત્વોને જમા કરે છે અને ટૉક્સિનને બહાર કાઢે છે
સોર્સ :
Google
અમુક આદતો લીવર પર દબાણ વધારે છે, જો લાંબા ગાળે આ આદતો છૂટે નહિ તો લીવરમાં ગંભીર બીમારી થવાનો ખતરો વધી જાય છે
સોર્સ :
Google
જંક અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી શરીરમાં ચરબી વધે છે, જેથી લીવરમાં ધીરે ધીરે ચરબી જમા થાય છે અને લાંબા ગાળે ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે
સોર્સ :
Google
દારૂ પીવાથી લીવરને નુકસાન થઈ શકે છે, લીવર નબળું પડતા કોષો નાશ પામે છે અને સિરોસીસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે
સોર્સ :
Google
ઓછું પાણી પીવાથી પણ લીવર સંબંધિત સમસ્યા થઈ શકે છે, શરીરમાં પાણી ઓછું થઈ જવાથી ટૉક્સિન પૂરતી માત્રામાં બહાર નથી નીકળતા. જેનાથી લીવર પર દબાણ વધે છે
સોર્સ :
Google
ડૉક્ટરની સલાહ વગર લીધેલી પેન કિલર અથવા અન્ય દવાઓ લીવર માટે નુકસાનકારક છે, લાંબા ગાળે આ કોષોને નબળા પાડે છે
સોર્સ :
Google
રોજ મોડી રાત સુધી જાગવું અને પૂરતી ઊંઘ ન લેવાની સીધી અસર લીવર પર પડે છે, શરીરને ડિટોક્સ કરવાનો પૂરતો સમય નથી મળતો, જેથી લીવર પર દબાણ વધે છે
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર