આ ફિલ્મોએ 2024માં રિલીઝના પહેલા દિવસે જ કરી બમ્પર કમાણી

રિતિક રોશનની ફિલ્મ 'ફાઈટર' એ પહેલા દિવસે 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

'બડે મિયાં છોટે મિયાં'એ શરૂઆતના દિવસે 30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

'હનુમાને' શરૂઆતના દિવસે 23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

અક્ષય કુમારની ફિલ્મ 'શૈતાન' એ પહેલા દિવસે 21 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

'ક્રૂ'એ પહેલા દિવસે 20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

'ધ ગોટ લાઈફ' એ પહેલા દિવસે 16 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

'તેરી બાતોં મે ઉલઝા જીયા' આ ફિલ્મે પહેલા દિવસે 13 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.