દુનિયાના આ દેશોમાં છે સૌથી વધુ પોર્નસ્ટાર્સ..

ચેક રિપબ્લિકની કુલ વસ્તી - 1.06 કરોડ છે. અહીં દર 10 લાખે સરેરાશ પોર્નસ્ટારની સંખ્યા સૌથી વધુ 86.19 છે.

હંગેરીની કુલ વસ્તી- 95.5 લાખ છે. અહીં દર 10 લાખમાં સરેરાશ પોર્નસ્ટાર - 85.05 છે.

અમેરિકા (યુએસએ)ની કુલ વસ્તી 34.65 કરોડ છે. જ્યારે અહીં દર 10 લાખની વસ્તી દીઠ પોર્નસ્ટારની સરેરાશ 27.25 છે.

લાતવિયાની કુલ વસ્તી 18.60 લાખ છે. અહી દર 10 લાખની વસ્તીએ પોર્નસ્ટારની સંખ્યા 20.53 છે.

પ્યુઅર્ટો રિકોની કુલ વસ્તી- 32.38 લાખ છે. અહીં દર 10 લાખે પોર્નસ્ટારની સરેરાશ - 16.36 છે.

જાપાનની કુલ વસ્તી - 12.33 કરોડ છે. અહીં દર 10 લાખે પોર્નસ્ટારની સરેરાશ - 14.15 છે.

કેનેડાની કુલ વસ્તી - 4 કરોડ છે. અહીં દર 10 લાખે પોર્નસ્ટારની સરેરાશ 10.18 છે.

સ્લોવાકિયાની કુલ વસ્તી- 54.87 લાખ છે. અહીં દર 10 લાખે પોર્નસ્ટારની સરેરાશ 9.81 છે.

સ્પેનની કુલ વસ્તી- 47.88 લાખ છે. અહીં 10 લાખે પોર્નસ્ટારની સરેરાશ - 8.30 છે.

રોમાનિયાની કુલ વસ્તી 18.95 લાખ છે. અહીં દર 10 લાખમાં પોર્નસ્ટારની સરેરાશ - 7.95 છે.