છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટની દુનિયા વિના ચાલે તેવું નથી. માણસ ઉઠે ત્યારથી ઈન્ટરનેટ સાથે કનેન્ટ થતો હોય છે.
સોર્સ :
google
સિંગાપોર ઈન્ટર સ્પીડ મામલે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં 1 જીબીનો વીડિયો 29 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જાય છે. અહીં 278.4 MBPSની સ્પીડ છે.
સોર્સ :
google
હોંગકોંગમાં ઈન્ટરનેટની સ્પીડ 273.0 MBPS ની છે. અહીં 1 જીબીનો વીડિયો માત્ર 30 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જાય છે.
સોર્સ :
google
મોનોકોનું સ્થાન સ્પીડ મામલે ત્રીજું છે. અહીં 261.5 MBPSની સ્પીડ મળે છે. 31 સેકન્ડમાં વીડિયો ડાઉનલોડ થાય છે.
સોર્સ :
google
સ્વિટઝરલેન્ડ આ મામલે ચોથા સ્થાને આવે છે. અહીં ઈન્ટરનેટની સ્પીડ 234.3 MBPSની છે. અહીં વીડિયો ડાઉનલોડ થવામાં 34 સેકન્ડનો સમય લાગે છે
સોર્સ :
google
ડેનમાર્ક ઈન્ટરનેટ સ્પીડ મામલે પાંચમા સ્થાને છે. અહીં 1 જીબીનો વીડિયો ડાઉનલોડ થવામાં 35 સેકન્ડનો સમય લાગે છે. અહીં નેટની સ્પીડ 229.1 MBPS નોંધાઈ છે.
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર