આ 7 દેશો લોકોને સ્થાયી થવા માટે આપે છે પૈસા!

સોર્સ : Google

ઇટલીના નાના ગામડાઓ નવા રહેવાસીઓને હજારો યુરો સુધીની ઓફર કરે છે.

સોર્સ : Google

આયર્લેન્ડ રિમોર્ટ વર્કર્સ માટે એક શાનદાર સ્કીમ ચલાવી રહ્યું છે.

સોર્સ : Google

કેટલાક કેનેડિયન પ્રાંતો નવા પરિવારોને સ્થાયી થવા માટે નાણાકીય પ્રોત્સાહનો આપે છે.

સોર્સ : Google

સ્પેનના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાયી થવા માટે ખાસ યોજનાઓ ઓફર કરવામાં આવે છે.

સોર્સ : Google

સ્વિટ્ઝર્લૅન્ડના કેટલાક ગામડાઓ યુવાનોને સ્થાયી થવા માટે કેશ ઓફર કરે છે.

સોર્સ : Google

જાપાન ખાલી ઘરો સાથે નાણાકીય સહાય આપે છે.

સોર્સ : Google

ગ્રીસના કેટલાક ટાપુઓ પરિવારોને સ્થાયી થવા માટે ઇન્સેન્ટીવ આપે છે.

સોર્સ : Google