ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં શાહરૂખ ખાન અને કાજોલનો પુત્ર ક્રિશ આજે 30 વર્ષનો થયો છે. જીબ્રાન દેખાવમાં ખૂબ જ સુંદર છે.

'કુછ કુછ હોતા હૈ...' શાહરૂખ ખાનની પુત્રી અંજલીનો રોલ સના સઈદે કર્યો હતો. સના ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળી છે.

કભી ખુશી કભી ગમ' ના લાડુને કેમ ભૂલાય. રિતિક રોશનના બાળપણનો રોલ કવિશે ભજવ્યો હતો. તેણે છેલ્લે બેંક ચોરમાં અભિનય કર્યો હતો.

'ચંદુ કી ચાચીને ચાંદી કી ચમ્મચ સે ચાંદની રાત મેં ચટની ચટાઈ. આ ડાયલોગ્સ બોલનાર કાજોલની નાની બહેનની ભૂમિકા ભજવનાર માલવિકા ખૂબ જ ગ્લેમરસ બની ગઈ છે.

આમિર ખાન સ્ટારર ફિલ્મ 'તારે જમીં' ફિલ્મમાં ઈશાન અવસ્થીની ભૂમિકા ભજવનાર દર્શિલ સફારી હતો. દર્શીલે ખૂબ જ નાની ઉંમરમાં નેશનલ એવોર્ડ જીતીને બધાને ચોંકાવી દીધા હતા.

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનની સુંદર મુન્નીને કેવી રીતે ભૂલી શકાય. હર્ષાલીએ પોતાની ક્યુટનેસથી બધાના દિલ જીતી લીધા હતા.