શક્તિ કપૂરે દીકરીની ઉંમરની પુનમ પાંડે સાથે ખુલ્લમ ખુલ્લા ઈન્ટિમેટ સીન આપ્યા હતા.
શક્તિ-પૂનમના આ ઈન્ટિમેટ સીનને જોયા પછી તો ખૂબ હંગામો પણ થયો હતો.
ઓમપુરીએ ‘ડર્ટી પોલિટિક્સ’માં મલ્લિકા શેરાવત સાથે ઈન્ટિમેટ સીન આપ્યા હતા. બંનેની ઉંમરમાં ઘણો મોટો અંતર હતો.
અમિતાભ બચ્ચને તો દીકરી કરતા પણ નાની ઉંમરની એક્ટ્રેસ સાથે રોમેન્ટિક સીન આપ્યા હતા.
હા, અમે વાત કરી રહ્યા છીએ જિયા ખાનની જે ફિલ્મ ‘નિઃશબ્દ’માં બિગ બી સાથે ઈન્ટિમેટ થઈ હતી.
જેકી શ્રોફે ફિલ્મ ‘ખુજલી’માં નીના ગુપ્તા સાથે જોરદાર રોમાન્સ કર્યો હતો.
‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્રએ શબાના આઝમી સાથે ડીપ લિપ-લોક સીન આપ્યો હતો.
ફિલ્મમાં રણવીર-આલિયા કરતા વધુ ચર્ચા તો શબાના અને ધર્મેન્દ્રની થઈ રહી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર