ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં હેટ્રિક લેનારો ઓસ્ટ્રેલિયોના પ્રથમ બોલર બ્રેટ લી હતો. જેણે 2007 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હેટ્રિક વિકેટ લીધી હતી.
UAEના લેગ સ્પિનર કાર્તિક મયપ્પને 2022 વર્લ્ડકપમાં શ્રીલંકા સામેની મેચમાં હેટ્રિક લીધી હતી.
2021 વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો વાનિન્દુ હસરંગા બીજો બોલર હતો. જેણે દક્ષિણ આફ્રિકાના માર્કરામ, બાવુમા અને ડ્વેન પ્રિટોરિયસને વિકેટ લીધી હતી.
આયરલેન્ડના ખેલાડી જોશુઆ લિટલે 2022માં ન્યૂઝીલેન્ડના વિલિયમસન, જેમ્સ નીશમ અને મિશેલ સેન્ટનરને આઉટ કરીને હેટ્રિક વિકેટ લીધી હતી.
આયર્લેન્ડના કર્ટિસ કેમ્ફરે 2021 વર્લ્ડકપમાં નેધરલેન્ડ સામેની મેચમાં હેટ્રિક વિકેટ ખેરવી હતી. અત્યાર સુધી તે સતત 4 વિકેટ લેનાર એકમાત્ર બોલર છે.
પેટ કમિન્સ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા માટે હેટ્રિક લેનારો બીજો બોલર છે. હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા બાંગ્લાદેશ સામેની મેચમાં પેટ કમિન્સે હેટ્રિક લીધી હતી.
કગિસો રબાડાએ 2021 વર્લ્ડ કપની ત્રીજી હેટ્રિક લીધી હતી. રબાડાએ ઈંગ્લેન્ડના ક્રિસ વોક્સ, ઈયોન મોર્ગન અને ક્રિસ જોર્ડને આઉટ કર્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર