આ બોલીવુડ સ્ટાર્સ જે જાત કરતા પણ વધુ પ્રેમ કરે છે કૂતરાઓને

સોર્સ : google

પ્રિયંકા ચોપરા કૂતરા પ્રેમી છે. તેના કૂતરાનું નામ ડાયના છે.

સોર્સ : google

રણદીપ હુડાએ એક શેરીનો કૂતરો દત્તક લીધો છે. તેનું નામ 'કેન્ડી' છે.

સોર્સ : google

જાન્હવી કપૂર કૂતરા પ્રેમી છે. તેણી પાસે ડૉક્ટર પેટ ડોગ છે.

સોર્સ : google

સોહા અલી ખાન પાસે ત્રણ પાલતુ કૂતરા છે. તે કૂતરા પ્રેમી છે.

સોર્સ : google

કાર્તિક આર્યનનો કૂતરો ખૂબ જ સુંદર છે. તેનું નામ કટોરી છે.

સોર્સ : google

જોન અબ્રાહમના પાલતુ કૂતરાનું નામ બેઈલી છે.

સોર્સ : google