બોલિવૂડના આ સ્ટાર્સને કપડા પર ખર્ચ કરવો બિલકુલ પસંદ નથી

શ્રધ્ધા કપૂર પણ કપડાના મામલે ઘણા પૈસા બચાવે છે, તેણે કહ્યું હતું કે આજે પણ સેલમાંથી કપડાં ખરીદવાનું પસંદ છે.

પટૌડી પરિવારની દીકરી સારા અલી ખાનને કપડાં પર બિનજરૂરી પૈસા ખર્ચવાનું પસંદ નથી.

વિકી કૌશલ પણ કપડા પર અતિશય ખર્ચ કરતો નથી, તેણે કહ્યું હતું કે તેના વોર્ડડ્રોબમાં બહુ ઓછા કપડાં છે.

અક્ષય કુમારનો લાડલો આરવને પણ કપડાં પર ખર્ચ કરવું પસંદ નથી

ઈમરાન હાશ્મીએ એ પણ કહ્યું છે કે તે બહુ મોંઘા કપડા નથી ખરીદતો.

સની દેઓલે પણ ઘણી વખત કહ્યું છે કે તેને મોંઘા કપડા પાછળ પૈસા ખર્ચવાનું પસંદ નથી.