લોકસભા ચૂંટણી 2024માં આ બોલિવૂડ સેલેબ્સ નહીં કરી શકે વોટિંગ, જાણો કારણ

આલિયા ભટ્ટ બ્રિટિશ નાગરિકતા હોવાના કારણે કોઈપણ ચૂંટણીમાં વોટ આપી શકતી નથી.

જેકલીન ફર્નાન્ડિસ પાસે પણ ભારતીય નાગરિકતા નથી. તે શ્રીલંકાની રહેવાસી છે.

ઈમરાન ખાન પાસે અમેરિકન નાગરિકતા છે.

નરગીસ ફખરી પાસે અમેરિકન નાગરિકતા છે.

સની લિયોની પાસે કેનેડાની નાગરિકતા છે.

નોરા ફતેહી પાસે કેનેડાની નાગરિકતા છે. જોકે, તે ભારતમાં જ રહે છે.

દીપ્તિ નવલ ભારતમાં રહે છે પરંતુ તેની પાસે અમેરિકાની નાગરિકતા છે.

આ યાદીમાં કેટરિના કૈફનું નામ પણ સામેલ છે. તેની પાસે બ્રિટિશ નાગરિકતા છે.