આ બોલિવૂડ સેલેબ્સના બાળકો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે

આમિર ખાનનો નાનો પુત્ર આઝાદ હાલમાં ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની છે

હૃતિક રોશનના બંને પુત્રો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે

કરણ જોહરના બંને બાળકો પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ છે

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમૂર પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે

કરિશ્મા કપૂરના પુત્ર અને પુત્રી પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ છે

શાહિદ કપૂર અને મીરા કપૂરના બંને બાળકો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ છે

શાહરૂખ અને ગૌરીનો પુત્ર અબરામ હાલમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે

બોની કપૂરની બંને પુત્રીઓએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે