બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન આજે પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે લગભગ 3 દાયકાથી વધુ સમયથી લાખો દિલો પર રાજ કર્યું છે. આજે તે ફિલ્મ ઈંડસ્ટ્રીના જાણીતા એક્ટર છે.

સોર્સ : Google

શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. બર્થડેના ખાસ અવસર પર આવો એક નજર કરીએ કિંગ ખાનની હિટ ફિલ્મો પર.

સોર્સ : Google

રાજ અને સિમરનની રોમેંટિક સ્ટોરીએ ભારતીય સિનેમામાં નવો ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેએ શાહરૂખને કિંગ ઓફ રોમેન્સ બનાવી દીધા.

સોર્સ : Google

ડાંસ, મ્યૂઝિક અને પ્રેમથી ભરપૂર ફિલ્મ દિલ તો પાગલ હૈમાં શાહરૂખે હરકોઈ વ્યક્તિનું દિલ જીત્યુ. માધુરી અને કરિશ્માની સાથે તેમની કેમિસ્ટ્રિ શાનદાર હતી.

સોર્સ : Google

ફેમિલી ડ્રામામાં શાહરૂખનો ઈમોશનલ અને ચાર્મિંગ રોલ આજે પણ દર્શકોને યાદ છે. ફિલ્મ કભી ખુશી કભી ગમના દરેક સીન ક્લાસિક છે.

સોર્સ : Google

ડૉન કો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ- આ ડાયલૉગને SRKએ નવો સ્ટાઈલ આઈકન બનાવી દિધો. એક્શન અને સસ્પેંસથઈ ભરપૂર ફિલ્મ ડૉનને દરેક લોકોને દિવાના બનાવી દિધા.

સોર્સ : Google

કૉમેડી અને એક્શનનું જબરદસ્ત કોમ્બિનેશન ચેન્નઈ એક્સપ્રેસમાં કિંગ ખાનની દીપિકા પાદુકોણ સાથે જોડી સુપરહીટ રહી. ફિલ્મે બૉક્સ ઓફિસ પર ઝંડો લહેરાવી દિધો.

સોર્સ : Google

એક્શન અને થ્રિલથી ભરપૂર પઠાન ફિલ્મે બૉક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાખ્યો. આ શાહરૂખ ખાનની બ્લૉકબસ્ટર ફિલ્મોમાંથી એક છે.

સોર્સ : Google