ઐશ્વર્યા રાય બચ્ચન : સૌથી સુંદર આ યાદીમાં પહેલું નામ ઐશ્વર્યા રાય બચ્ચનનું છે. ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ અને ભારતીય સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. તે ભારતની સૌથી ધનિક મહિલાઓમાં પણ સામેલ છે.
દીપિકા પાદુકોણ : આ યાદીમાં દીપિકા પાદુકોણ બીજા સ્થાને છે. દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા પાદુકોણ હાલમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.
આલિયા ભટ્ટ : આ લિસ્ટમાં આલિયા ભટ્ટ ત્રીજા સ્થાને છે. આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. આલિયાએ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
કેટરીના કૈફ
: આ યાદીમાં ચોથા સ્થાને કેટરિના કૈફનું નામ છે. કેટરીના કૈફ બોલીવુડની બીજી સૌથી સુંદર અભિનેત્રી છે. કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો, તેણે ભારતીય ઉદ્યોગમાં એક મોડલ તરીકે પ્રવેશ કર્યો હતો.
ઇલિયાના ડીક્રુઝ
: અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તેની ફિલ્મો 'બાદશાહો' અને 'મુબારકાં' લોકોને ખૂબ પસંદ આવી છે.
પ્રિયંકા ચોપરા
: પ્રિયંકા ચોપરા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. પ્રિયંકા ચોપરાએ તેનું સ્કૂલિંગ યુપીના લખનૌ અને બરેલી જિલ્લામાં કર્યું છે. વર્ષ 2000માં પ્રિયંકાએ મિસ વર્લ્ડ સ્પર્ધાના વિજેતાનો ખિતાબ જીત્યો હતો.
ઉર્વશી રૌતેલા : ઉર્વશી રૌતેલા બોલિવૂડની સૌથી હોટ ભારતીય મોડલ અને અભિનેત્રીઓમાંની એક છે. ઉર્વશી રૌતેલાનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડ (તત્કાલીન ઉત્તર પ્રદેશ)માં થયો હતો.
કરીના કપૂર: આ યાદીમાં આગળનું નામ કરીના કપૂરનું છે. કરીના કપૂર બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ થયો હતો.