આ છે ભારતની ટોપ 10 અભિનેત્રીઓ, જાણો નંબર 1 પર છે કોનું નામ

ઓરમેક્સ મીડિયાએ જન્યુઅરિ 2025માં ભારતની ટોપ 10 સૌથી લોકપ્રિય અભિનેત્રીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં દક્ષિણ અભિનેત્રીઓનું વર્ચસ્વ જોવા મળ્યું છે. આ યાદીમાં ફક્ત બે બોલિવૂડ અભિનેત્રીઓ જ સ્થાન મેળવી શકી છે. ચાલો જાણીએ કે કઈ અભિનેત્રીએ નંબર 1 સ્થાન મેળવ્યું છે.

ઓરમેક્સ મીડિયા રિપોર્ટમાં દક્ષિણની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે.

આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ બીજા નંબરે છે.

આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ત્રીજા નંબરે છે.

આ યાદીમાં રશ્મિકા મંદાના ચોથા નંબરે છે.

સાઈ પલ્લવી આ યાદીમાં પાંચમા નંબર પર છે.

આ યાદીમાં કાજલ અગ્રવાલ છઠ્ઠા નંબરે છે.

આ યાદીમાં અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાતમા ક્રમે છે. ત્રિશા 1999માં મિસ ચેન્નઈ સ્પર્ધાની વિજેતા છે.

'જવાન' ફેમ અભિનેત્રી નયનતારા આ યાદીમાં આઠમા નંબરે છે.

'પુષ્પા 2' માં "થપ્પડ મારુંગી" ગીતથી બધાનું દિલ જીતનાર શ્રીલીલા આ યાદીમાં નવમા નંબરે છે.

કીર્તિ સુરેશ આ યાદીમાં છેલ્લા એટલે કે દસમા નંબરે છે.