આ છે ભારતના સૌથી રોમેન્ટિક સ્થળો
સોર્સ :
Google
ભારત વિવિધતાનો દેશ છે, જ્યાં દરેક ઋતુ, દરેક સંસ્કૃતિ અને દરેક શહેર એક અનોખી વાર્તા કહે છે.
સોર્સ :
Google
ભલે તમે તમારા પાર્ટનર સાથે શાંત ક્ષણો શોધી રહ્યા હોવ કે એડવેન્ચર અને રોમાંસનું પરફેક્ટ કોમ્બિનેશન ભારતના આ સ્થળો કપલ્સની પસંદગીઓને અનુરૂપ છે.
સોર્સ :
Google
મનાલી: બરફથી ઢંકાયેલા પર્વતો, ઠંડો પવન અને સુંદર ખીણો મનાલીને કપલ્સ માટે એક પરફેક્ટ સેટિંગ બનાવે છે.
સોર્સ :
Google
ઉદયપુર: તળાવોનું શહેર ઉદયપુર તેના શાહી મહેલો અને રોમેન્ટિક બોટ સવારી માટે પ્રખ્યાત છે.
સોર્સ :
Google
ગોવા: દરિયાકિનારે સૂર્યાસ્ત, બીચ વોક અને નાઇઈટલાઈફ ગોવાને રોમેન્ટિક ડેસ્ટિનેશન બનાવે છે.
સોર્સ :
Google
મુન્નાર: અહીં ચાના બગીચા અને હાઉસબોટ કપલ્સને સૌથી વધુ પસંદ આવે છે.
સોર્સ :
Google
દાર્જિલિંગ: કંચનજંગાના દૃશ્યો અને ટોય ટ્રેનની સવારી રોમેન્ટિક અનુભવ પ્રદાન કરે છે.
સોર્સ :
Google
ભારત કપલ્સ માટે સ્વર્ગથી ઓછું નથી, કારણ કે અહીં ખીણોથી લઈને દરિયાકિનારા સુધી દરેક પ્રકારની રોમેન્ટિક ડેસ્ટિનેશન મળી જાય છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર